logo

header-ad

રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ 6 વિકેટથી જીત્યું, પ્લેઓફમાંથી RCB લગભગ બહાર

  • Published By : Jago News
  • Updated on : 2023-03-14 19:20:32

વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત થઈ છે. ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. એલિસ પેરીની ફિફ્ટી અને રિચાના 37 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 4 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો હતો

 

Related News